મોરબી : નાની વાવડી નિવાસી કરશનભાઈ ત્રીકુભાઈ રૂપાલા (ઉ.વ.80), તે હસમુખભાઈ (૯૯૨૫૫ ૪૫૮૧૯), મહેશભાઇ (૮૭૫૮૫ ૫૧૧૫૨), દિપકભાઇ (૯૪૨૪૨ ૮૧૧૯૦) અને વિનોદભાઇ (૯૮૨૫૩ ૧૮૮૨૪)ના પિતાનું તા. ૨૫-૦૬-૨૦૨૧ ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતીને ઘ્યાનમાં રાખી સદ્ગતનું ટેલીફોનિક બેસણું રાખેલ છે. અને લોકિકપ્રથા બંધ રાખેલ છે.