મોરબી : મૂળ ખારચિયા હાલ નાની વાવડી નિવાસી કુબાવત હરગોવિંદ હેમતરામ (ઉ.વ.72), તે ધવલકુમાર કુબાવતના પિતા, સુરેશભાઈના મોટા ભાઈ, અલ્પેશભાઈ કુલદીપના ભાઈજીનું તા. 08/12/2020ના રોજ અવસાન થયુ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 11/12/2020ના રોજ સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન તેમના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક પ્રથા બંધ છે.