માળિયા : માળિયા તાલુકાની નાના ભેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતા જેરાજભાઈ પ્રભુભાઈ કાવર દ્વારા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ દાતા દ્વારા અગાઉ પણ અનેક વખત શાળામાં સેવકાર્યો કરવામાં આવ્યા છે.