મોરબી : મોરબીના બગથળા ખાતે આવેલ નકલંક ધામ મંદિર કોરોના વાયરસના પગલે જાહેર કરાયેલા લોકડાઉનના અનુસંધાને બંધ રહેશે. જેની ભાવિકોએ નોંધ લેવા જણાવેલ છે.