મોરબી : ઓમ પાર્ક, લીલાપર રોડ, રામકો બંગ્લોઝ પાછળ સ્થિત ડ્રિમ પેલેસમાં તારીખ 10જૂનને સોમવારે રાત્રે 9:00 કલાકે નકલંક ધામ, તોરણીયાનું નકલંક નેજાંધારી રામામંડળ રમાશે. ગૌશાળાના લાભાર્થે સંગીતમય શૈલીમાં રામાપીરનું જીવનચરિત્ર ભજવાશે. મોરબીની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કહેવામાં આવ્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne