મારો ધુબાકા...કરો મોજ. આ ઉનાળામાં ચીલ કરો સંગમ વોટરપાર્કની સંગાથે.. ધૂળેટી નિમિત્તે એફોર્ડેબલ રેટમાં ડી.જે. પાર્ટીનું વિશેષ આયોજન. મોરબીમાં શનાળા નજીક આવેલા સંગમ વોટરપાર્કમાં ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે માણો અવનવી વોટર રાઈડની મજા... 18થી વધુ વોટરરાઈડની સાથે માણો ચટાકેદાર ફાસ્ટફૂડ વાનગીઓનો સ્વાદ... સંગમ વોટરપાર્કમાં શું શું સુવિધાઓ આવેલી છે ? કેટલી એન્ટ્રી ફી છે? વધુ વિગત માટે જુઓ મોરબી અપડેટનો બિઝનેશ પ્રમોશન શો..નીરવ માનસેતા સાથે.. સરનામું : સંગમ વોટરપાર્ક, કિઆ મોટર શોરૂમની બાજુમાં, સીએનજી પમ્પની સામે, રાજકોટ હાઇવે, શનાળા, મોરબી સંપર્ક : 9316536454 #MorbiUpdate https://youtu.be/J03O1pxJJQM