મોરબી : મોરબીના શકત શનાળા ગામના તળાવ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપી પ્રવીણભાઇ ઉર્ફે મુનો રતીલાલ છત્રોલા રહે.રવાપર તળાવના કાંઠે ગોલ્ડન માર્કેટ પાછળ ભાડાના મકાનમા મોરબી વાળાને રૂપિયા 300ની કિંમતની વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.