ટંકારા : ટંકારા નિવાસી મુકતાબેન મનસુખલાલ કારાવડિયા (ઉ.92) તે સ્વ. મનસુખલાલ કારાવડિયાનાં ધર્મપત્નિ, પ્રવીણભાઈ મનસુખલાલના માતુશ્રી, અશોક અને કેતન ના દાદીમાંનું તા.2-1-2025ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું આવતીકાલે તા.3 જાન્યુઆરીને શુક્રવારે જૈન દેરાસર ટંકારા ખાતે સાંજે 3 થી 5 રાખેલ છે.