ગાદી ઉપાડવા માટે તેમજ નવા ચોપડા નોંધાવા નવા ચોપડા લેવા જવા માટેના મુહૂર્તોમોરબી : દિવાળીના પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે દિવાળી પર્વમાં ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, ગાદી ઉપાડવા તેમજ નવા ચોપડા નોંધાવા નવા ચોપડા લેવા જવા માટેના મુહૂર્તોની જાણકારી મોરબી અપડેટના વાચકો માટે મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવી છે. દિવાળી પર્વના તમામ શુભ મુહૂર્તોની જાણકારી જીજ્ઞેશભાઈ પંડ્યા દ્વારા જણાવાઈ છે.અમૃત સિદ્ધિ યોગ આસો વદ 5 શનિવાર 11-10-2025 ના સૂર્યોદય થી બપોરે 3-19 સુધી અમૃત સિદ્ધિ યોગ છે.મુહૂર્તોસવારે 07-22 થી 08-49 શુભબપોરે 11-44 થી 04-07 બપોર સુધી ચલ, લાભ ,અમૃત,સાંજે 05-35 થી 07-07 મિનિટ સુધી લાભરાત્રે 08-40 થી 01-17 સુધી શુભ,અમૃત,ચલ પુષ્ય નક્ષત્ર નવા ચોપડા લેવા, નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો. સોનુ, ચાંદી, આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો. ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તોઅશ્વિન વદ 9 બુધવાર તા. 15-10-2025 ને પુષ્ય નક્ષત્ર સૂર્યોદય થી 11-59 સુધી છે મુહૂર્તોસવારે 05-56 થી 08-50 લાભ,અમૃતસવારે 10-17 થી 11-43 સુધી શુભગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તોઆસો વદ-11/12 રમા એકાદશી/ગોવત્સ દ્વાદશી વાક્ બારશ શુક્રવાર 17-10-2025 સવારે :- 05-57 થી સવારે:- 10-17 સુધી ચલ લાભ અમૃત બપોરે :- 11-43 થી 01-10 સુધી શુભ સાંજે :- 04-02 થી 05-29 ચલ રાત્રીના 08-36 થી 10-10 મિનિટ લાભધનત્રયોદશી ધનવંતરી પૂજન લક્ષ્મી પૂજનઆસો વદ-12/13 શનિવાર તા. 18-10-2025ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ધન પૂજન-લક્ષ્મી દીપદાન, પૂજનનાં શુભ મુહૂર્તો ધનતેરસ, ધન્વંતરી ત્રયોદશી શ્રી યંત્ર પૂજન સિદ્ધ કરવા. સોનુ ચાંદીની ખરીદી કરવા માટેનું શુભ મુહૂર્ત યમદીપદાન ગાદી બિછાવવા માટેનુંબપોરે 12-18 થી ધન તેરશ બેસે છે. જે રાત્રિ ભાગમાં તેરશ (પ્રદોષ કાળમાં) આવતી હોય તેને લક્ષ્મી પૂજન માટે પૂર્ણ દિવસ શુભ ગણવામાં આવે છે. નિર્ણય સિંધુ ગ્રંથકારે દ્વિતીય પરિચ્છેદ સ્કંદ પુરાણ વચન અનુસાર कार्तिकस्य कृष्णपक्षे त्रयोदश्याम् निशामुखे|यमदीपम बहिर्द्धयात् अपमृत्युर्विनश्यति||(નિર્ણય સિંધુના ગ્રંથમાં પૂર્ણિમાન્ત માન ગ્રાહ્ય છે.) એટલે કે “कार्तिकस्य” इति सिद्धं આસો વદ-12/13 શનિવાર તા. 18-10-2025 સવારે 08-11 ક. બપોરે 09-38 ક. સુધી શુભ બપોરે :- 12-32 થી 04-52 સુધી (ચલ,લાભ અમૃત)સાંજે :- 06-19 થી 07-52 સુધી (લાભ)રાત્રે :- 09-25 થી 02-05 સુધી (શુભ, અમૃત,ચલ)હોરા મુજબ સવારે સવારે:- 07-42 થી:- 08-40 સુધી ગુરુ સવારે :- 09-38 થી 01-29 સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્રની હોરા શુભ છે જેની હોરાઅભિજિત મુહૂર્ત :- 12-08 થી 12-55 સુધી( શ્રેષ્ઠ મુહૂર્ત)વિજય મુહૂર્ત 02-27 થી 03-14 સુધી બપોરે:- 02-27 થી સાંજે 03-25 સુધી ગુરુની હોરા સાંજે:- 04-23 થી 08-23 સુધી સૂર્ય, શુક્ર, બુધ, ચંદ્રની હોરા શુભ છે.ગોધુલી વેળા સાંજે:- 06-19 થી 06-44 સુધી રાત્રે :- 09-25 થી 10-27 સુધી ગુરુની હોરા શુભ છે મોડીરાત્રે :- 11-30 થી 03-38 સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્રની હોરા શુભ છે કાળીચૌદશ, આસો વદ-13-14 રવિવાર તા. 19-10-2025કાળીપૂજન, તાંત્રિક મહાપૂજન,હનુમાન પૂજન યંત્ર મશીનરી પૂજન, ત્રાજવા પૂજન, તેમજ સુરપુરા દાદાના નૈવેધ્ય (નિવેધ) માટે ભૈરવ પૂજન વગેરે.આસો વદ-13-14 રવિવાર તા. 19-10-2025ચૌદશ બપોરના 13-16 થી (01-16 થી) રાત્રિના ભાગમાં ચૌદશ આવતી હોવાથી જે ભાગમાં ચૌદશ આવે એને ગ્રાહ્ય કરવી શાસ્ત્રસંમત છે.જે ચતુર્દસીમાં ચંદ્રોદય વ્યાપીની હોય એ ચતુર્દશી ગ્રહણ કરવી આવું નિર્ણય સિંધુનો મત છે.દિપાવલી, ધન લક્ષ્મી-ચોપડા-શારદા પૂજનનાં શુભ મુહૂર્તો આસો વદ-14/30 સોમવાર તા.20-10-2025 अथाश्विनामावास्यायां प्रदोषे दीपदानलक्ष्मीपूजनादि विहितम् ।। धर्मसिंधु અર્થ :- અશ્વિન અમાવશ્યા ના પ્રદોશ સમયે દીપદાન લક્ષ્મી પૂજન અવશ્ય કરવું જોઈએ (ધર્મસિંધુ દ્વિતિય પરિચ્છેદ)ચોઘડિયા સવારે 06-45 થી 08-12 સુધી અમૃત સવારે 09-38 થી 11-05 સુધી શુભ બપોરે 01-58 થી 07-51 ચલ,લાભ,અમૃત ચલ રાત્રે 10-58 થી 12-31 સુધી લાભ રાત્રે 02-05 થી સવારે 06-46 સુધી શુભ અમૃત ચલઅભિજિત મુહૂર્ત:- 12-08 થી 12-54અમૃત કાળ :- 01-40 થી 03-26વિજય મુહૂર્ત :- 02-26 થી 03-13 સુધી ગૌધુલી વેળા:- 06-17 થી 06-42નિશિતા મુહુર્ત:- 12-06 થી 12-56હોરા મુજબ. સવારે 06-45 થી 07-43 સુધી ચંદ્રની હોરા સવારે 08-41 થી બપોરે 09-38 સુધી ગુરુની હોરા સવારે 10-46 થી 02-26 બપોરે સુધી સુર્ય, શુક્ર, બુધ, ચંદ્રની હોરાની હોરા બપોરે 03-24 થી સાંજે 04-22 સુધી ગુરુ સાંજે:- 05-19 થી 09-24 સુધી સુર્ય,શુક્ર,બુધ,ચંદ્રની હોરા રાત્રે 10-27 થી 11-29 રાત્રી સુધી ગુરુની હોરા રાત્રિ 12-31 થી 04-41 સુધી સુર્ય,શુક્ર,બુધ ચંદ્રની હોરા વહેલી સવારે 05-43 થી 06-46 સુધી ગુરુની હોરા આસો વદ 30 મંગળવાર તા.21-10-2025ના દિવસે ઉદ્યાત તિથિ અમાસ આવે છે જેથી આ દિવસમાં લક્ષ્મી પૂજન કરી શકાય. નૂતન વર્ષનો આરંભ નિષેધ છે. જેથી આ દિવસ પડતર રહેશે. વિ. સં. 2082 પિંગળ નામ સંવત્સરમાં ધંધો-વેપાર-રોજગાર દુકાન-પેઢી ચાલુ કરવાનાં શુભ મુહૂર્તો કારતક સુદ-01 બુધવાર, તા. 22-10-2025 નૂતન વર્ષ, બેસતું વર્ષ, ગોવર્ધન પૂજા.પૂજ્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યાના નૂતન વર્ષાભિનંદન સવારે 06-46 થી 09-39 ક. લાભ અમૃતસવારે 11-05 થી 12-31 શુભ કારતક સુદ-5 રવિવાર તા. 26-10-2025, લાભપાંચમ, શ્રી પંચમી, જ્ઞાન પંચમી. સવારેઃ 08-14 થી 12-30 બપોર ચલ,લાભ,અમૃત સુધી અભિજિત મુહૂર્ત :- 12-08 થી 12-53 સુધી વિજય મુહૂર્તે :- 02-24 થી 03-10 સુધીઅમૃત કાળ પૂર્ણ દિવસસર્વાર્થસિદ્ધિ યોગ સવારે 10-46 થી પુર્ણ દિવસ. પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા(ગોલ્ડમેડાલિસ્ટકાશીવારાણસી)મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાનજ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શકM.A....