મોરબી : રમત ગમત કચેરી દ્વારા આયોજીત મોરબી જિલ્લાની તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં લોકવાર્તા સ્પર્ધામાં મુગ્ધરાજસિંહ ઝાલાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેઓની આ સિદ્ધિ બદલ અભિનવ શાળા તેમજ પરિવાર દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.