અનલિમિટેડ મેનુ2 સૂપ, 20 કોલ્ડ સલાડ, 8 હોટ સલાડ, 2 જાતની ગાર્લીક બ્રેડ, 4 જાતના પીઝા, કોલ્ડ ડ્રિન્ક્સ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ Mr. Beans પીઝામાં દિવાળી ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં ઢગલાબંધ આઇટમો અનલિમિટેડ મળે છે. તો એકવાર આ ધમાકા ઓફરનો લાભ લેવા જરૂર પધારો. મોરબીમાં રવાપર ચોકડી પાસે Mr. Beans પીઝા કાર્યરત છે. જે તેના ટેસ્ટી ફૂડ માટે ખૂબ જાણીતું છે. અહીં મોરબીવાસીઓ માટે દિવાળીના પર્વને ધ્યાને લઇ અનલિમિટેડ ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 249માં 2 સૂપ, 20 કોલ્ડ સલાડ, 8 હોટ સલાડ, 2 જાતની ગાર્લીક બ્રેડ, 4 જાતના પીઝા, કોલ્ડ ડ્રિન્ક્સ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ ( વન ટાઈમ સર્વ) સહિતની આઇટમો અનલિમિટેડ મળે છે. આ ઓફર તા.19 સુધી જ ચાલવાની છે. તો આજે જ ટેસ્ટી ફૂડ માણવા પધારો. મેનુ● પીઝા● ચાઈનીઝ● સેન્ડવીચ ● મેગી● ગાર્લીક બ્રેડ● શેક● મોકટેલ● કોલ્ડકોફી● બર્ગર● ફ્રેન્ચફ્રાઇસMr. Beans પીઝાકેપિટલ માર્કેટ, રવાપર ચોકડી, રવાપર રોડ, મોરબી મો.નં.9313156722