જલારામ ધામના અગ્રણીઓ અને આગેવાનો દ્વારા સાંસદનું વિશેષ સ્વાગત અને અભિવાદન કરાયુંમોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ ખાતે વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પૂ. જલારામ બાપાના દર્શનાર્થે પધાર્યા હતા. સાંસદે પૂ. જલારામ બાપાના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવી હતી.આ તકે જ્યોતિસિંહજી જાડેજા, ગીરીશભાઈ ઘેલાણી, મોરબી મહાનગરપાલિકાના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, મનોજભાઈ પંડીત, મનિષભાઈ હીરાણી, વિનુભાઈ ચગ, પરિમલભાઈ ઠક્કર, પપ્પુભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જીતુભાઈ કોટક, ચિરાગભાઈ રાચ્છ, વિશાલભાઈ ગણાત્રા, જયંતભાઈ રાઘુરા, પ્રવિણભાઈ કારીયા, અનિલભાઈ સોમૈયા, કીશોરભાઈ ઘેલાણી, રાજુભાઈ રવેશિયા, નિખિલભાઈ છગાણી સહિતના અગ્રણીઓએ રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાનું સ્વાગત તેમજ અભિવાદન કર્યું હતું.#Morbi #MorbiUpdate #MorbiNews #JalaramDham #KesharidevsinhJhala #Wankaner #RajyaSabhaMP #GujaratNews