આપના મનપસંદ મુવીની ટિકિટ અંગેની ઇન્કવાયરી હવે નજીકના સ્થળેથી જ કરી શકાશે 15 ઓગસ્ટના રોજ ફેમેલી ટિકિટ બુકીંગ કરાવનાર ગ્રાહકોને કલબ 36ના રેસ્ટોરન્ટ ઉપર મળશે 15 ટકાનું ડિસ્કાઉન્ટ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે CINE 36 મલ્ટીપ્લેક્ષમાં મુવીની ટિકિટ બુક કરવી ખૂબ સરળ બનશે. કારણકે હવે શનાળા રોડ ઉપર તેની નવી બુકીંગ ઓફિસનો શુભારંભ થઈ ગયો છે. તો હવે આપના મનપસંદ મુવીની ટિકિટ અંગેની ઇન્કવાયરી નજીકના સ્થળેથી જ કરી શકાશે. મોરબી- રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે જોગ આશ્રમની પાછળ આવેલું CINE 36 મલ્ટીપ્લેક્ષ અનેકવિધ સુવિધાઓથી સજ્જ છે. આ મલ્ટીપ્લેક્ષ વિશાળ સ્ક્રીન ધરાવે છે. અહીં પાર્કિંગ તદ્દન ફ્રી રાખવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને ધ્યાને લઈને મલ્ટીપ્લેક્ષમાં સીસીટીવી કેમેરાની પણ સુવિધા છે. ઉપરાંત અહીં dolby 7.1 D hi-tech 850 Atmos જેવી આધુનિક સાઉન્ડ સિસ્ટમ પણ છે. જે મૂવી દરમિયાન ઓરીજનલ સાઉન્ડ ઇફેક્ટ આપે છે. CINE 36 મલ્ટીપ્લેક્ષમા મુવી જોવું એક લ્હાવો કહી શકાય. આ લ્હાવો લેવા હવે ટિકિટ લેવા દૂર જવાની જરૂર નહીં પડે. શહેરના શનાળા રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરની સામે રજની પ્લાઝામાં ઉમિયા બેકરીની ઉપર પ્રથમ માળે CINE 36ની બુકીંગ ઓફિસનો શુભારંભ થયો છે. જ્યાંથી ટિકિટ સબંધિત તમામ સેવાઓ મળશે. એટલુ જ નહીં 15 ઓગસ્ટના રોજ કલબ 36ની સ્થાપનાને 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જે ખાસ અવસરે કલબ 36 ગ્રાહકો માટે લાવ્યું છે. ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર. 15 ઓગસ્ટના રોજ બુકીંગ ઓફીસ તથા સિનેમા ખાતેથી ફેમીલી ટિકિટ બુક કરાવનાર ગ્રાહકોને 15 ટકા ડિસ્કાઉન્ટ મળશે. સુપર ડુપર સ્વાદ સાથે ખાસ ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા જેવો છે. CINE 36 બુકીંગ ઓફીસ ફર્સ્ટ ફ્લોર, ઉમિયા બેકરીની ઉપર, રજની પ્લાઝા, સ્વામિનારાયણ મંદિર સામે, શનાળા રોડ, મોરબી મો.નં. 9082612345 કલબ 36માં જન્માષ્ટમીએ સ્પેશિયલ ફૂડ કોર્ટનો જલસો કલબ 36માં જન્માષ્ટમીએ સ્પેશિયલ ફૂડ કોર્ટનો જલસો જામશે. જેમાં તા.19,20 અને 21 ઓગસ્ટ દરમિયાન પાઉભાજી રૂ. 200, છોલે કુલચે રૂ. 200, સોફ્ટ ડ્રિંક્સ રૂ. 60, ઢોસા રૂ. 200 અને પીઝા રૂ. 200માં મળશે. તો આ જન્માષ્ટમીના પર્વે પરિવાર કે મિત્રો સાથે જરૂર પધારો.