મોરબી : વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેર્નિંગ તથા સ્કિલ ઇન્ટર્નશિપ વગેરે વિષયોને ધ્યાને રાખી વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડે તે માટે એલ.ઈ.કોલેજ મોરબી તથા સાથેવે એસોશિયેશન રાજકોટ દ્વારા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. એલ.ઈ.કોલેજ મોરબી તથા સાથેવે એસોશિયેશન રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલોપમેન્ટ ટ્રેર્નિંગ તથા સ્કિલ ઇન્ટર્નશિપ વગેરે વિષયોને ધ્યાને લઈ એમ.ઓ.યુ. કરવામાં આવેલ.આ એમ.ઓ.યુ. એલ.ઈ.કોલેજના આચાર્ય એસ.એન.પંડ્યા સાથેવે ડિરેક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાએ સાઈન કરેલી છે. જે વિદ્યાર્થીઓના કરિયર ડેવલપોમેન્ટ માટે ખુબ ઉપયોગી છે. આ પ્રસંગે સાથવેના ટ્રેઈનર નિલદિપસિંહ તથા એલ.ઈ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા તથા T&P ના કો-ઓર્ડીનેટર પ્રો.પૂનમ પરમાર હાજર રહેલ હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..