મોરબી : મોરબીના સામાં કાંઠા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલ રેલવે ફાટક પર આજે દિવસ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દિવસ દરમિયાન ફાટક બંધ રાખીને કામગીરી કરવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. #Morbi #MorbiUpdate #RailwayCrossing #TrafficJam #PublicIssue #MorbiNews #RailwayRepairing