મોરબી : મોરબીમાં લક્ષ્મીનગર પાસેના ઓવરબ્રિજના નીચેના રસ્તે મસ મોટા ગાબડા પડી ગયા છે. તેમાં પણ આ ગાબડામાં પાણી ભરાઈ ગયું હોય, વાહનચાલકો ત્રસ્ત થયા છે. વહેલી તકે તંત્ર દ્વારા આ રોડનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.