મોરબી : મોટી વાવડી નિવાસી પ્રવિણકુમાર ગીરજાશંકર પંડ્યા તે કૌશિકભાઈ પંડ્યા (6352645005) તેમજ જીગ્નેશભાઈ પંડ્યા (8733066801)ના પિતાનું તા. 26/09/2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 02/10/2025 ને ગુરુવારના રોજ સવારે 10:00 થી 12:00 સુધી મોટી વાવડી ખાતે રાખવામાં આવ્યું છે.