આંખોની તમામ પ્રકારની બીમારી માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા ઝડપી, સચોટ અને સલામત સારવાર : 36 વર્ષનો અનુભવ, 5 રાજ્યમાં 48 જેટલી હોસ્પિટલ કાર્યરતમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલમાં મધર્સ ડે ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં 31મેં સુધી આંખની નિઃશુલ્ક તપાસ કરી આપવામાં આવશે. તો આજે જ એપોઈટમેન્ટ બુક કરો.મોરબીમાં તાજેતરમાં જ કાર્યરત થયેલ નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ જે આંખોની તમામ પ્રકારની બીમારી માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા ઝડપી, સચોટ અને સલામત સારવાર આપવા માટે પ્રખ્યાત છે. ૧૯૮૭થી સૌરાષ્ટ્રભરના લોકોનો વિશ્વાસ જીતતી આવેલી ડો. વસંત સાપોવડિયાની હોસ્પિટલ મોરબીના અનેક આંખના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.મોરબીના લોકો માટે અહીં તા.31 મેં સુધી મધર્સ ડે ઓફર મુકવામાં આવી છે. જેમાં મફત આંખની તપાસ કરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ 5 રાજ્યોમાં 48 જેટલી હોસ્પિટલ ધરાવે છે. અહીંની 250થી વધુ ડૉક્ટર્સની ટિમો દ્વારા 50 લાખથી વધુ દર્દીઓને સંતોષકારક સેવા આપી છે.નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સહરિૐ -૧, સરદાર બાગ સામે,પુજારા ટેલિકોમની ઉપર,શનાળા રોડ, મોરબી02822-22022902822-464447