મોરબી : મોરબીના નાનીવાવડી નજીક ભક્તિનગર સોસાયટીમાં રહેતા પ્રિયાબેન નિલેશભાઈ ઇન્દ્રોડિયા (ઉ.વ. 37) તથા પુત્રી સોમ્યાબેન નિલેશભાઈ ઇન્દ્રોડિયા (ઉં.વ. 8) ગત તારીખ 17 જૂન ને સવારે 7 વાગ્યે દીકરીને સ્કૂલે મુકવા જવાનું કહીને બંને મા-દીકરી ઘરેથી ચાલ્યા ગયા છે. જો કોઈને આ બન્ને વિશે જાણ થાય તો નિલેશભાઈ ઇન્દ્રોડિયા (મો.નં. 92770 00005)નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.