મોરબી : મોરબીના મયુર પુલ ઉપર મચ્છરોનો આતંક જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અહીં મચ્છરોનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. સવારે વોકિંગ કરવા જતાં એક નાગરિકે મચ્છરોના ઉપદ્રવના આ દ્રશ્યને કેમેરામાં પણ કેદ કર્યું છે. જેનો વિડીયો હાલ વાયરલ થયો છે.