મોરબી : મોરબી તાલુકાના અમરેલી મુકામે આવતીકાલે તા.9/6/2022ને ગુરૂવારના રોજ રાત્રે નબુબેન કરશનભાઈ ચારોલાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ભજનીક વિપુલ મારાજ, કાળુ મારાજ, બેન્જો વાદક રાહુલ મકવાણા, ઉસ્તાદ દેવાંગ કાપડી વગેરે ભજનની રમઝટ બોલાવશે.