મોરબી : શહેરના રવાપર રોડ સ્થિત આવેલા બોનીપાર્કમાં તારીખ ૪/૫/૨૦૧૯ને શનિવારે રાત્રે ૦૮:૩૦ કલાકે પટેલ ગ્રુપ આયોજિત નકલંક નેજાધારી રામામંડળ રમાશે. રામામંડળ દ્વારા સંગીતમય શૈલીમાં રામાપીરના જીવન ચરિત્રને તાદ્રશ્ય કરવામાં આવશે. પટેલ ગ્રુપ દ્વારા જાહેર જનતાને રામાપીરના જીવન ચરિત્રને માણવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news