મોરબી : મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ હન્ટર કોલેજ નજીકથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી કલ્પેશ કાંતિલાલ મકવાણા ઉ.24 રહે. રામકૃષ્ણ નગર, કુળદેવી પાન પાછળ વાળાને કિંગફિશર સુપર સ્ટ્રોંગ બિયરના બે ડબલા કિંમત રૂપિયા 200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.