મોરબી : મોરબીના પાટીદાર અગ્રણી સ્વ. શિવલાલભાઈ ઓગણજાની સ્મૃતિમાં પાટીદારધામ મોરબી તથા ઓગણજા પરિવાર દ્વારા પ્રવર્તમાનસ્થિતિમાં મોરબીને આધુનિક સુવિધાથી સજ્જ એક એમ્બ્યુલન્સ ભેટ આપવામાં આવી છે.