મોરબી જિલ્લાના ડેમોની સાંજના 6 વાગ્યાની સ્થિતિ મચ્છુ 1 ડેમ 0.21 મીટર ઓવરફ્લો 4098 આવક જાવક મચ્છુ-2 ડેમ 6 દરવાજા 2ફૂટ ખોલવામાં આવ્યા 9990 આવક જાવક મચ્છુ-3 ડેમ 8 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા 10416 આવક- જાવક ડેમી-1 ડેમ 0.15 મિટર ઓવરફલો ડેમી-2 ડેમ 6 ગેઇટ 2 ફૂટ ખોલવામાં આવ્યા 8977 આવક જાવક ડેમી-3 ડેમ 3 ગેઇટ 2 ફૂટ ખોલવામાં આવ્યા 4488 આવક જાવક બંગાવડી ડેમ 0.15 મીટર ઓવર ફલૉ બ્રાહ્મણી 1 ડેમ 0.15 મીટર ઓવરફ્લો બ્રાહ્મણી 2 ડેમ 1 ગેઇટ 0.5 ફૂટ ખોલવામાં આવ્યો મોરબી જિલ્લામાં સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુઘીમાં પડેલા વરસાદની વિગત હળવદ 40 મીમી માળીયા 57 મીમી મોરબી 62 મીમી ટંકારા 19 મીમી વાંકાનેર 20 મીમી નોંધ : 25 મિમીએ એક ઇંચ વરસાદ થાય.