પુમા, સ્કેચર્સ, રીબોક, એડીડાસના શુઝ ઉપર 40થી 70 ટકા સુધીની છૂટ : સેલની એક વખત અવશ્યપણે મુલાકાત લેવા જેવી ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના સ્કાય મોલમાં બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. આ સેલમાં શુઝ, કલોથ, શેરવાની-શૂટ, સ્વેટર ઉપર માતબાર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો કે આ પ્રકારના સેલ અગાઉ પણ મોરબીના આરાધના હોલ અને ઉમા હોલ ખાતે યોજવામાં આવ્યા છે. જેમાં મોરબીવાસીઓનો ખુબ પ્રતિસાદ સાપડતા હવે ફરી નવા સ્થળે સેલ રાખવામાં આવ્યો છે. જેની મુલાકાતનો લેવા જેવો લ્હાવો છે. મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલમાં આજથી બ્રાન્ડેડ સેલનો પ્રારંભ થયો છે. જે સવારે 11થી રાત્રે 9 સુધી ચાલશે. આ સેલમાં પુમા, રીબોક, એડિડાસ, નાઈક, સ્કેચર્સ સહિતની બ્રાન્ડના શુઝ ઉપર 40થી 70 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ સાથે કલરપ્લસ, રેમન્ડ અને પાર્કએવન્યુ સહિતના બ્રાન્ડની શેરવાની, શૂટ, બ્લેઝર, જોધપુરી, ટ્રાઉઝર, શર્ટ તેમજ ટી શર્ટ 599થી શરૂ થાય છે. જ્યારે લીવાઇઝ, પેપે સ્વેટર, જેકેટ, ઝીપર, હુડીસ, પુલ ઓવર સહિતના વિન્ટર વેર 499થી શરૂ થાય છે. આ સાથે સેલમાં રેન્ગલર અને સ્પાઈકર સહિતની બ્રાન્ડના જીન્સ, ટીશર્ટ, શર્ટ 599થી શરૂ થાય છે. આ સેલમાં જીન્સ 28થી લઈને 50 સુધીની સાઈઝમાં તેમજ ટી શર્ટ M થી લઈને 5Xl અને ટ્રેક પણ M થી લઈને 5Xlની સાઈઝમાં ઉપ્લબ્ધ છે. ઉલ્લેખનીય છે કે આ સેલમાં કસ્ટમર ચેલેન્જ પણ રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપે તો તેને રૂ. 10 હજારનું ઈનામ આપવાની આયોજક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સેલમાં બધા કાર્ડસ અને પેટીએમથી પણ પેમેન્ટ સ્વીકારવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.