એકદમ વ્યાજબી ભાવે તમામ બ્યુટી કેર તેમજ હેરને લગતી ટ્રીટમેન્ટ, નિષ્ણાંત બ્યુટીશિયન આપશે સેવા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની બહેનો હવે સરળતાથી બ્યુટીકવીન બની જશે. કારણકે આવતીકાલે રવિવારે ઓરા બ્યુટી લોન્જનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. જ્યાં નિષ્ણાંત બ્યુટીશિયનની સેવા મળવાની છે. મોરબીમાં રવાપર-ઘુનડા રોડ ઉપર ગોલ્ડન માર્કેટમાં ચોથા માળે શોપ નં.405માં આવતીકાલે તા.9ના રોજ સાંજે 7 વાગ્યે ઓરા બ્યુટી લોન્જની ધમાકેદાર ઓપનિંગ સેરેમની યોજાનાર છે. આ બ્યુટી સેન્ટરમાં બ્યુટી કેર, ફેશિયલ, બ્લીચ, હેન્ડ લેગ્સ વેક્ષ, અન્ડરઆર્મ્સ, હેર કટિંગ, હેર વોશ, બોડી વેક્ષ, બોડી બ્લીચ, બોડી મસાજ, ફેસ ગ્લો પિલિંગ તેમજ તમામ પ્રકારના મેકઅપ અને હેરસ્ટાઇલ સહિતની તમામ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ થશે. એકદમ વ્યાજબી ભાવે મેક અપ સહિતની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવવા માટે આ સેન્ટરની મુલાકાત જરૂરથી કયો. વધુમાં તમામ બ્યુટી ટ્રીટમેન્ટ વર્ષો જુના અનુભવીઓ દ્વારા આપવામાં આવશે. તો એક વખત આ બ્યુટી સેન્ટરમાં પધારવા અનુરોધ કરવામા આવ્યો છે. ઓરા બ્યુટી લોન્જ શોપ નં.405માં ગોલ્ડન માર્કેટમાં ચોથા માળે, રવાપર -ઘુનડા રોડ, મોરબી