પ્રસંગ તમારો, બાકીની જવાબદારી ઓમ વેડિંગ + ઇવેન્ટ્સની સગાઇ, લગ્ન, ગરબા ઇવેન્ટ, બર્થ ડે, ગોત્રીજ, રાંદલ લોટા, રીસેપ્શન, ગેટ ટુ ગેધર, કથા, એનિવર્સરી સહિતની ઇવેન્ટ માટે શ્રેષ્ઠ સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનું શક્તિ ફાર્મ નવા રંગરૂપ સાથે સજ્જ થઈ ગયું છે. જ્યાં દરેક પ્રસંગોની ઉજવણી જીવનભરનું યાદગાર સંભારણું બની રહેશે. અહીં આહલાદક કુદરતી સૌંદર્ય વચ્ચે આપના પ્રસંગમાં આવેલા મોંઘેરા મહેમાનો દરેક ઘડીને મનભરીને માણી શકશે. મોરબીના રાજપર રોડ ઉપર શક્તિ ફાર્મ કાર્યરત છે. જે નવા રંગરૂપ સાથે હવે અનેક આકર્ષણો સાથે સજ્જ થઈ ગયું છે. અહીં 80 હજાર ફૂટનો લોન એરિયા, વિશાળ પાર્કિંગની સુવિધા, 4 એસી રૂમ, સીસીટીવી, પાણીની સુવિધા સહિતની તમામ બેઝિક સુવિધા ઉપલબ્ધ છે. સાથે અહીં ઓમ વેડિંગ + ઇવેન્ટ્સ દ્વારા પ્રસંગની એ ટુ ઝેડ લક્ઝુરિયસ એન્ડ વીઆઇપી વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે છે. ડેકોરેશન અને મંડપ સર્વિસ તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતની તમામ સર્વિસ પુરી પાડવામાં આવે છે. કુદરતી સૌંદર્ય ધરાવતા આ પાર્ટી પ્લોટમાં સગાઇવિધિ, લગ્ન પ્રસંગ, ગરબા ઇવેન્ટ, સંગીત સંધ્યા, બર્થ ડે પાર્ટી, ગોત્રીજ, રાંદલ લોટા, રીસેપ્શન, મહેંદી ફંક્શન, હલદી ફંક્શન, ગેટ ટુ ગેધર, કથા, એનિવર્સરી સહિતની ઇવેન્ટ યોજી શકાય છે. જો આપ કોઈ પ્રસંગ કે ઇવેન્ટ માટે સ્થળ શોધી રહ્યા છો તો એક વખત આ પાર્ટી પ્લોટની જરૂર મુલાકાત લ્યો. વધુ વિગત માટે મો.નં. 8999149914 અથવા 9979702977 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. સરનામું : શક્તિ ફાર્મ રાજપર રોડ, મોરબી Best place for your Occasions & All your family Events. Make all your occasions memorable