મોરબી : મોરબીના રંગપર ગામેથી સગીરાનું અપહરણ કરીને ભગાડીને લઈ જનાર કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની ટીમે મધ્યપ્રદેશથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રંગપર ગામે ઇટાકોન સીરામીકમાંથી એક સગીરાનું સગીર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઇ હતી. જેની તપાસ બાદ મોરબી સર્કલ પોલીસ ઈન્સ્પેકટરની ટીમે મધ્યપ્રદેશ જઈને સગીરને ઝડપી પાડ્યો હતો. હાલ સગીરને જુવેનાઇલ બોર્ડ તરફ રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274