મોરબી : મોરબીના વરમોરા ગ્રૂપના ચેરમેન પ્રકાશભાઈ વરમોરાની ગુજરાત ચેમ્બર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની કારોબારીમા બિનહરીફ વરણી થઈ છે. મોરબીના જાણીતા વરમોરા ગ્રૂપના ચેરમેન તેમજ પરસોતમભાઇ જીવરાજભાઇ વરમોરાના સુપુત્ર પ્રકાશભાઇએ યુવાવયે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટ્રીઝની કારોબારીમા બિનહરીફ સ્થાન મેળવીને સમગ્ર પરિવાર તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. હાલ તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne