પશ્ચીમ કચ્છ- ભુજ પી.એચ. લખધીરકા મોરબીમાં મુકાયા મોરબી : પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 27 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના હુકમો કર્યા છે. જેમાં મોરબીના પીઆઇ એચ.એન. રાઠોડની અમદાવાદ શહેરમાં બદલી થઈ છે. જ્યારે પશ્ચીમ કચ્છ- ભુજ પી.એચ. લખધીરકાને મોરબીમાં મુકવામાં આવ્યા છે.