ફ્રી ડિલિવરી, ઓર્ડર કરો અને તે જ દિવસે વસ્તુ મેળવો, કોઈ પ્રકારની મિનિમમ ઓર્ડર વેલ્યુ નહિ : આકર્ષક ઓફર્સની સાથે શ્રેષ્ઠ સર્વિસ એપ્લિકેશન ઉપરાંત વોટ્સએપ અને કોલ ઉપર પણ ઓર્ડર કરી શકાશે : સરળતાથી ઓર્ડર રિજેક્ટ એન્ડ રિટર્ન કરવાની પોલિસી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓની સવલતમાં વધુ એક ઉમેરો આવ્યો છે. કારણકે મોરબીનો પોતાનો ઓનલાઇન શોપિંગ મોલ hothal mart નો રંગારંગ પ્રારંભ થયો છે. જેમાં ડિલિવરી ફ્રી છે. સાથે કોઈ પ્રકારની મિનિમમ ઓર્ડર વેલ્યુ રાખવામાં આવી નથી. તો હવે આંગળીના ટેરવે ઘેર બેઠા તમામ ચીજ-વસ્તુઓ મેળવી શકાશે. મોરબીમાં શિવમભાઈ રબારી એન્ડ ગ્રુપ દ્વારા Hothal logistics અને Hothal financeની ભવ્ય સફળતા બાદ મોરબીવાસીઓ માટે hothal martનો શુભારંભ કર્યો છે. જેમાં ફ્રુટ અને વેજીટેબલ, અનાજ અને કરીયાણું, ઠંડા પીણા, હોમ અને કિચન, સ્પોર્ટ્સ, ડેરી અને બેકરી, હોમ કેર, પર્સનલ કેર, બેબી કેર, ફર્સ્ટ એઇડ, સ્નેક્સ અને બ્રાન્ડેડ ફૂડ સહિતની પ્રોડક્ટ ઉપલબ્ધ છે. આ મોલના સ્ટાફ દ્વારા સેનેટાઈઝર અને માસ્ક સહિતની તમામ તકેદારી સાથે સંપૂર્ણ સુરક્ષા તેમજ શિસ્તબદ્ધ રીતે સેમ ડે ડિલિવરી એટલે કે તે જ દિવસે વસ્તુ પહોંચાડી આપવાની સુવિધા આપવામાં આવે છે. આ સાથે 24×7 કસ્ટમર સપોર્ટની સર્વિસ પુરી પાડવામાં આવે છે. વધુમાં hothal martની એપ્લિકેશન ઇઝી ટુ યુઝ આધુનિક તેમજ ઉપયોગમાં સરળ છે. અહીંની પ્રોડક્ટ ઉચ્ચ ગુણવતા સભર તથા બજેટમાં પોસાય તેવી હોય છે. અહીં સરળતાથી ઓર્ડર રિજેક્ટ એન્ડ રિટર્ન કરવાની પોલિસી પણ છે. આકર્ષક ગિફ્ટ તથા વાઉચર કુપન સાથે ફેસ્ટિવલ ડિસ્કાઉન્ટ અને ઓફર્સ, પ્રોમો કોડ, લોયલ્ટી પોઇન્ટ્સ સહિતના અનેક આકર્ષણો પણ છે. કેશ એન્ડ ઓનલાઇન પેમેન્ટ બન્ને સુવિધા ઉપલબ્ધ છે. ઉપરાંત એપ્લિકેશનનો વપરાશ કદાચ શક્ય ન હોય તેઓ માટે વેબસાઈટ www.hothalmart.in તેમજ મો.નં. 87587 33303 ઉપર કોલ કે વોટ્સએપ દ્વારા ઓર્ડર આપવાની પણ સુવિધા આપવામાં આવે છે. મોરબીવાસીઓની દરેક જરૂરિયાત હવે ઘરના આંગણે ખૂબ સરળતાથી પહોંચી જવાની છે તો એક વખત ઓર્ડર કરો અને hothel martની સર્વિસનો લાભ લઇ જુઓ. અત્યારે જ ઇન્સ્ટોલ કરો hothel mart એપ અને શોપિંગની મજા માણો એપ્લિકેશન લિંક : https://play.google.com/store/apps/details?id=com.valueappz.hothalmart