ઝીરકોનીયમની અછતને પહોંચી વળવા માટે તેનાથી પણ ચડિયાતી અને ભાવમાં સસ્તા ઝીરકોન પત્તા S, ઝીરકોન PO અને ઝીરકોન PO-Xનું લોન્ચિંગ મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ઓપેક સિરામિકનું પ્રખ્યાત સ્પેનિશ કંપની કલર્સ ઓલુચા ડેલ્ટા ગ્લાસ ગ્રુપ સાથે ટાઈ-અપ કર્યું છે. જેથી હવે ટૂંક સમયમાં જ ગુણવત્તાયુક્ત ઇન્કનું ઘરઆંગણે જ પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઓપેક સિરામિકે ઝીરકોનીયમની અછતને પહોંચી વળવા માટે તેનાથી પણ ચડિયાતી અને ભાવમાં સસ્તા ઝીરકોન પત્તા S, ઝીરકોન PO અને ઝીરકોન PO-Xનું લોન્ચિંગ પણ કર્યું છે. મોરબીમાં ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે. વધુમાં ઓપેક સિરામિક સમયની માંગ પ્રમાણે રિસર્ચ ઉપર પૂરતું ધ્યાન આપી નવી નવી પ્રોડક્ટ તૈયાર કરી સિરામિક ઉદ્યોગનું કોસ્ટીંગ નીચું લઈ જવાના પ્રયાસમાં કોઈ કચાશ છોડતું નથી. સિરામિકના વોલ ટાઇલ્સ અને જીવીટી ઉદ્યોગો માટે ઓપેક સિરામિક દ્વારા સ્પેનની પ્રખ્યાત કંપની કલર્સ ઓલુચા ડેલ્ટા ગ્લાસ ગ્રુપ સાથે ટાઈ અપ કર્યું છે. આ સ્પેનિશ કંપની 15 જેટલા દેશોમાં પોતાની ઇન્ક સહિતની પ્રોડક્ટ વેચે છે. આ જોઈન્ટ વેન્ચર બાદ હવે સ્પેનિશ કંપનીની ગુણવતા યુક્ત ઇન્ક, સ્પેશિયલ ઇફેક્ટ, મેટલિક ઇફેક્ટ અને ગ્રીટ સહિતની પ્રોડક્ટ મોરબીમાં જ ઉપલબ્ધ બની છે. ઉપરાંત ટૂંક સમયમાં જ સ્પેનના ટેક્નિકલ નિષ્ણાંતોને બોલાવીને અહીં ઘર આંગણે જ આ તમામ પ્રોડક્ટનું મેન્યુફચરિંગ શરૂ કરવામાં આવશે. વધુમાં મોરબીના સિરામિક ઉદ્યોગને ટાઇલ્સની વાઈટનેશ વધારવા માટે ઝીરકોનિયમની જરૂર પડે છે. પણ ઝીરકોનીયમની શોર્ટેજ વર્તાઈ રહી છે. આ સમસ્યાના સમાધાન રૂપે ઓપેક સિરામિક દ્વારા ઝીરકોન પત્તા S, ઝીરકોન PO અને ઝીરકોન PO-Xનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ત્રણેય નવી પ્રોડક્ટ ગુણવતા સર્વશ્રેષ્ઠ છે. તે ટાઇલ્સને સારી વાઈટનેશ પુરી પાડે છે. તેની ખાસિયત એ છે કે તે ઝીરકોનીયમથી ભાવમાં સસ્તી છે. જે કોસ્ટ નીચી લઈ જવામાં મહત્વનો ભાગ ભજવે છે. વધુ વિગત માટે ઝીરકોનીયમ ડિરેકટર- ઓપેક ગ્રુપ ઓફ કંપની અતીત એમ. વોરા મો.નં. 9825070921, નિશાંત એમ. વોરા મો.નં. 9925040921, રીનલ પંચાલ મો.નં. 9313805632 તથા માર્કેટિંગ ટીમના ધવલ મો.નં. 79905 27035નો સંપર્ક કરવા જણાવાયું છે. ઇમેઇલ આઇડી : generalmanager.opaque@gmail.com માર્કેટિંગ ટીમ, તેમના વિસ્તાર અને કોન્ટેકટ નંબર : મેહુલ મહેતા - લખધીરપુર - 9979236430 ધવલ દેત્રોજા - બેલા થી રંગપર- 7990527035 દયાળ નકુમ - માટેલ રોડ- 8905478812 કલ્પેશ કટેરા - 8-રાષ્ટ્રીય હાઇવે થી ટોલનાકા,થાનગઢ - 9429739372 રાહુલ વરસડા - ધૂંટુ રોડ, થાનગઢ - 7575826933 રાહુલ પરમાર - સરતાનપર રોડ - 7567540355 મહેશ ચાવડા - હળવદ રોડ - 8469762550 શૈલેષ ખેતરિયા - થાનગઢ - 7990149957 ચિંતન વીરાણી - મહેન્દ્રનગર ચોકડી થી બેલા- 8488091555 આનંદ ભટ્ટ- થાનગઢ - 9157512111 ભરત - રંગપરથી આગળ -9265121274