મોરબી : ડી.ડી. ગિરનાર ચેનલ પર દર રવિવારે 'વર્લ્ડ ઓફ હિડન આઇડોલ' શો સવારે 10થી 10-30 વાગ્યા સુધી પ્રસારિત થાય છે. જેમાં આર્ટ અને ક્લચરને લગતી કળા રજૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમના છઠ્ઠા એપિસોડમાં મોરબીના સોનિક ડાન્સ એકેડમીનો વિદ્યાર્થી ઓમ કારીયા ડાન્સ પરફોર્મ કરશે. આ તકે પરિવારજનોએ ઓમને શુભેચ્છા પાઠવેલ છે.