મોરબી : હિન્દૂ પુરાણોમાં મકરસંક્રાતિનો દિવસ શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન આપવાનો મહિમા છે. ત્યારે મોરબીના લાઈફ મિશન દ્વારા ઉત્તરાયણ નિમિત્તે દાન લેવા માટે ઝોળીયાત્રા નીકળશે. જે માટે રીસીપટમાં દાનની રકમ ભરી આપવાની રહેશે. વધુ વિગત માટે આનંદાચાર્ય (મો. 82009 55787)નો સંપર્ક કરવાનો રહેશે.