મોરબી : આવતીકાલે તા. 15ના રોજ સવારે 11 થી 12:30 સુધી મોરબીમાં જન અધિકાર મંચના જિલ્લા ઉપપ્રમુખ સચિન કાનાબાર દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે, સહકાર પાન પાસે રાહત દરે નાસ લેવાનું મશીન આપવામાં આવશે. જેની ઓરિજિનલ કિંમત રૂ. 350 છે. પરંતુ જન અધિકાર મંચ માત્ર રૂ. 70 આપીને લોકોને આર્થિક મદદ કરશે. વધુ વિગત માટે સચિન કાનાબારનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate