તમામ સલામતીના પગલાં ઉપર દેવાતું વિશેષ ધ્યાન : મહેમાનગતિ માણવાનો લેવા જેવો લ્હાવો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ અને ઉદ્યોગમિત્રો માટે ખુશખબર છે. શહેરની ખ્યાતનામ 4 સ્ટાર લેવલની હોટેલ રવિ રેસિડેન્સી હવે ગવર્નમેન્ટના નોમ્સ મુજબ નવા અવતાર સાથર પુનઃકાર્યરત થઈ છે. જેથી હવે રહેવા અને જમવાની આહલાદક સુવિધાનો ગ્રાહકોને લ્હાવો માણવા મળશે. મોરબીના લાલપર પાસે 8-એ નેશનલ હાઇવે ઉપર હોટેલ રવિ રેસિડેન્સી આવેલ છે. જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને હાલ સુધી બંધ હતી. હવે ગવર્નમેન્ટના નોમ્સ મુજબ આ હોટેલ ફરી કાર્યરત કરવામાં આવી છે. વધુમાં અહીં તમામ પ્રકારના સલામતીના પગલાં ચુસ્તપણે લેવાતા હોય હોટેલ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અહીંના રેસ્ટોરન્ટમાં ટેસ્ટી ફૂડ તેમજ હોટેલમાં રહેવાની સુવિદ્યાસભર વ્યવસ્થા છે. તો હવે નવા અવતાર સાથે કાર્યરત થયેલી હોટેલ રવિ રેસિડેન્સીની મહેમાનગતિ માણવાનો લ્હાવો એક વખત અચૂકપણે લ્યો. વધુ વિગત માટે નં. +919978520559/02822244900 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.