મેગા ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, 0% ફાઈનાન્સ, ફ્રી બ્રાન્ડેડ શ્યોર ગીફ્ટ, સાથે જ મોરબીમાં ફ્રી હોમ ડિલિવરી મોરબી જિલ્લાના સૌથી વિશાળ અને વ્યાજબી ભાવ માટે પ્રખ્યાત એવા ભરોસાપાત્ર શો-રૂમની મુલાકાત લેવા આજે જ પધારો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા સિટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સે આજે દશેરાના પાવન પર્વે સફળતા પૂર્વક 1 વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજના દિવસે મનગમતા ઇલેક્ટ્રોનિકસ ઉપકરણો વસાવવાની સુવર્ણ તક આવી છે. સીટી લાઈટ ઈલેક્ટ્રિકલ્સ આજના આ ખાસ દિવસ માટે આકર્ષક ઓફર્સ લાવ્યું છે. તો આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકશો નહિ. મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે પ્રભુકૃપામાં 4 માળનો ભવ્ય સિટીલાઈટ ઇલેક્ટ્રિકલ્સ મેગા મોલ કાર્યરત છે. મોરબીવાસીઓએ આપેલા અઢળક પ્રેમને કારણે આજે દશેરાએ સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોએ જે વિશ્વાસ મુક્યો છે. તે બદલ સિટી લાઈટ ઇલેક્ટ્રિકલ્સ તેમનો આભાર વ્યક્ત કરે છે અને મોરબીવાસીઓને શ્રેષ્ઠ પ્રોડક્ટ, શ્રેષ્ઠ સર્વિસ સાથે આપવાનો વાયદો પણ કરે છે. અહીં એલઇડી, ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન, એસી, ઓવન, હોમ થિયેટર, સહિતની તમામ આઇટમો મળે છે. અહીં સોની, એલજી, સેમસંગ, પેનાસોનિક, લોયડ, મીત્સુબીશી, ઓજનરલ, ડાઇકિન, કેલ્વિનેટર, બીપીએલ, જેબીએલ તથા માઈક્રો ફાઇન જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ મળે છે. અહીં ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં મેગા ડિસ્કાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટ, 0% ફાઈનાન્સ, ફ્રી બ્રાન્ડેડ શ્યોર ગીફ્ટ, સાથે જ મોરબીમાં ફ્રી હોમ ડિલિવરી આપવામાં આવી રહી છે. સિટી લાઈટ મેગા મોલ દ્વારા સસ્તા ભાવ સાથે બેસ્ટ સર્વિસની ખાતરી આપવામાં આવે છે. અહીં વિશાળ ડિસ્પ્લે અને પાર્કિંગની સુવિધા તેમજ વેલ બીહેવીયર અને નોલેજેબલ સ્ટાફ છે. શો રૂમ રવિવારે પણ ખુલ્લો હોય છે. આજે જ ઓફર્સ, સેલ્સ સર્વિસ અને સેવાનો લાભ લેવા પધારો. વધુ વિગત માટે અવિનાશભાઈ મો.નં. 7383875839 અથવા અભિભાઈ મો.નં. 9016022220નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. ઇન્સ્ટાગ્રામ https://www.instagram.com/citylight_electricals_morbi/ ફેસબુક https://www.facebook.com/citylight.electricals