મોરબી : મોરબીના હાસ્ય અને લોકસાહિત્યના કલાકાર ચંદ્રશેખર પંડ્યા તા. 11ને રવિવાર સાંજે 4:30 વાગ્યે દુરદર્શન ડીડી ગીરનારમાં ગમ્મત ગુલાલ કાર્યક્રમમાં હાસ્યનો કાર્યક્રમ રજૂ કરશે. આ કાર્યક્રમ નિહાળવા તેઓએ મોરબીવાસીઓને અપીલ કરી છે.