મોરબી : મોરબીના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ દ્વારા નવનિયુક્ત અધિક જિલ્લા કલેકટરની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા અને જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા દ્વારા નવનિયુક્ત અધિક જિલ્લા કલેકટર એન. કે. મૂછારની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ભાજપ આગેવાનોએ અધિક કલેકટરને નિમણુક બદલ શુભેચ્છા પાઠવી હતી અને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..