ચિમની અને હોબ તેમજ ગેસ સ્ટવની સૌથી પ્રખ્યાત અને લેટેસ્ટ ફીચર્સ ધરાવતી તેમજ સેનેટરી વેર ની ૬૦ વષઁ જુની Indian કંપની એટલે હિંદવેર.. હવે ચીમનીની ઓનલાઈન/ મોલ અથવા લોકલ શોપમાંથી ખરીદી કરવાની જરૂર નથી. હિંદવેર કંપનીની એક્ષક્લુસીવ ગેલેરીમાંથી જ ખરીદી કરો. અને મેળવો આકર્ષક ઓફર્સ તેમજ ગિફ્ટ. કોઈ પણ આઇટમની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ ઉપરાંત સરપ્રાઇઝ ગિફ્ટ પણ નવરાત્રીથી લઈ દિવાળી સુધીની ખાસ ઓફરનો લાભ લેવા જેવો મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ભિમાણી ગેસ એન્ડ કિચનવેરમાં હાલ તહેવારોની ખાસ ઓફર્સ ચાલી રહી છે. જેમાં ચીમની, હોબ અને ગેસ સ્ટવ સહિતની પ્રોડક્ટ ઉપર લાભ મળી રહ્યો હોય આજે જ ખરીદી કરવા પધારો. બ્રાનડેડ કંપનીની અહીં વિશાળ રેન્જ છે. અહીં ચીમનીના 25 જેટલા મોડેલ અને ગેસ સ્ટવના 151થી પણ વધુ મોડલ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં ચીમની અને ગેસ સ્ટવમાં કોમ્બો ઓફર પણ છે. ભીમણી ગેસ એન્ડ કિચનવેર સ્ટારપ્લેઝા કોમ્પલેક્ષ, સરદારબાગ પાસે, સૌરાષ્ટ્ર બ્યુટી પાર્લર સામે, શનાળા રોડ, મોરબી મો.નં.7096716907 મો.નં.8460262322