મોરબી : મોરબીના ફિઝિયોથેરાપીસ્ટ ડો.ભાવિન ચંદેને બેસ્ટ ફિઝિયોફિટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઇન્ડિયન હેલ્થકેર એવોર્ડ ૨૦૧૮ અંતર્ગત મોરબીના ડો ભાવિન ચંદેના ક્લિનિકને બેસ્ટ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર તરીકે નો એવોર્ડ બૉલીવુડ અભિનેત્રી સોહાઅલી ખાનના હસ્તે આપવામાં આવ્યો હતો. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='17390,17391']