સર્વોપરી હોસ્ટેલને આંગણે ક્રિસમસે અનેરું આયોજન મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ વર્ષથી શરૂ થયેલી અનોખી પરંપરાના ભાગ રૂપે આજે સર્વોપરી હોસ્ટેલની બાળાઓએ તુલસી માતાનું પૂજન કરી ભારતીય સંસ્કૃતિનું જતન કરવા અનેરો પ્રયાસ કર્યો હતો. [gallery ids='41400,41401'] [gallery ids='41402']