રાજ્યના પંચાયત વિભાગે ત્રણ ડે.ડીડીઓના ઓર્ડર કર્યા મોરબી:રાજ્ય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા ત્રણ ડેપ્યુટી ડીડીઓની બદલી અંગેના હુકમ કરવામાં આવ્યો છે જે અન્વયે મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે આર.જે.ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. [gallery ids='11095']