મોરબી: મોરબીમાં જય જોગમાયા સેવા ગ્રુપ દ્વારા તા.30ને શુક્રવારે રાત્રે 10 વાગ્યે લાતી પ્લોટ શેરી નં 6 પટેલ ટ્રાન્સપોર્ટ પાછળ જીવનનગર મોરબી ખાતે શ્રી લીમડા આંબલી વાળા મામા દેવનો ડાક ડમ્મર ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજકોટના ધર્મેશ રાવલ પોતાની આગવી શૈલીમાં ડાક ડમ્મર નો કાર્યક્રમ રજૂ કરશે તેથી આ કાર્યક્રમનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે અને વધુ વિગતો માટે મોં.નં.7043922438 પર સંપર્ક કરવો.