મોરબી : મોરબીના નવા બસસ્ટેન્ડથી માર્કેટિંગ યાર્ડ વચ્ચેના માર્ગ પર ચકુંભાઈ થોભણભાઈ પરસાડીયાના નામના વ્યક્તિના અગત્યના ડોક્યુમેન્ટ ભરેલી લાલ કલરની થેલી પડી ગઈ છે. આ લાલ કલરની થેલીમાં લાયસન્સ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ ,લાઈટ બિલ, ચેકબુક, પાસબુક જેવા અગત્યના ડોક્યુમેન્ટ હતા. જે કોઈને આ ડોક્યુમેન્ટ મળે તેને 84690 33516 પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.