મોરબી : લોકડાઉનમાં સમયનો સદ્દપયોગ કરવા માટે યુવાનો માટે અમૂલ્ય તક ઉપલબ્ધ બની છે. પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર દ્વારા મોરબી જિલ્લાના 18 થી 35 વર્ષના યુવકો-યુવતીઓ માટે નિ:શુલ્ક તાલીમ નોકરીની તક સાથે આપવામાં આવશે. યુવાનો પોતાની લાયકાત અને અભિરૂચી મુજબ ટૂંકા ગાળાના ટ્રેનિંગ કોર્ષમાં એડમિશન મેળવી તાલીમ બાદમાં સરકારી સર્ટિફિકેટ મેળવી શકશે. આ તાલીમમાં મર્યાદિત સંખ્યામાં એડમિશન લેવાના હોય તેથી, ઇચ્છુક યુવાનોએ વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લેવાનું રહેશે. વધુ વિગત માટે મો.નં. 7487076374, 9909170778 પર સંપર્ક કરી શકાશે. લોકડાઉન બાદ પ્રધાન મંત્રી કૌશલ કેન્દ્ર - મોરબી, 3-4 માળ, ઘનશ્યામ આર્કેડ -2, રવાપર રોડ - મોરબી ખાતે સમય સવારે 9 થી સાંજે 6:30 સુધી સંપર્ક કરી શકાશે. આ તાલીમમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરી ફોર્મ ભરી શકાશે. https://forms.gle/2wVdwD6NMNu1aXGx6 મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/