મોરબી : ગુજરાત સ્ટેટ રેસલિંગ ચેમ્પિયનશિપનું તા.17 અને 18 જાન્યુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ડર 17 બોયઝ ગ્રુપની 80 કિલોની કેટેગરીમાં મોરબીના પ્રદીપ મહેમદાબાદીએ શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો છે. તેઓના કોચ તરીકે વિજયભાઈ બગડા રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.