મોરબી : જીવાપર ગામના વતની તથા હાલ મોરબીના રહેવાસી રાજેશ કુનપરા (અપ્પુ)એ આજે પોતાના જન્મદિવસ નિમિત્તે વૃક્ષો વાવીને પ્રેરણાદાયી ઉજવણી કરીને સમાજને કેક કટિંગના ફાલતુ ખર્ચ કરવાના બદલે લોકપયોગી કાર્ય કરી ઉત્સવની ઉજવણી કરવાનો સંદેશો આપ્યો હતો.