મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉંની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે તુવેરની આવકમાં વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘઉંની આવક થઇ છે. આજે ઘઉંની આવક 5980 મણ થઇ હતી.ઘઉંનો ભાવ મણે નીચો 448 અને ઉંચો 630 બોલવામાં આવ્યો હતો. આજે યાર્ડમાં તુવેરની આવક 110 મણ થઇ હતી. તુવેરનો ભાવ મણે નીચો 1501 અને ઉંચો 2255 બોલવામાં આવ્યો હતો. જે ગઈકાલ કરતાં નીચામાં 433 રૂપિયા ઓછા અને ઊંચામાં 21 રૂપિયા વધુ બોલવામાં આવ્યો હતો.ઘઉં 1196રૂ. 448રૂ. 630તુવેર 22રૂ. 1501 રૂ. 2255મગફળી 4 રૂ. 1050 રૂ. 1150વટાણા 3રૂ. 1186 રૂ. 1186જીરું 467 રૂ. 3800 રૂ. 4200વરિયારી 167 રૂ. 820 રૂ. 1090ધાણા 19 રૂ. 1185 રૂ. 1532મેથી 26 રૂ. 700 રૂ. 1050સોયાબીન 35 રૂ. 815 રૂ. 857ચણા 203 રૂ. 930 રૂ. 1186એરંડા102 રૂ. 1001 રૂ. 1075સુવાદાણા12 રૂ.990 રૂ.1032ઇસબગુલ 5 રૂ.2125 રૂ.2125રાય 17 રૂ.900 રૂ.1226રાયડો58 રૂ.800 રૂ.952